Gujarat

સાવરકુંડલા શહેરમાં હવે સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા મંડળના હોદ્દેદારો તેમજ કારોબારીની વરણીને સર્વત્ર આવકાર. નવનિયુક્તો પર  અભિનંદનની વર્ષા થઈ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા શહેરમાં આજરોજ સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા મંડળના હોદ્દેદારો તેમજ કારોબારીની વરણી કરવામાં આવી. જે નીચે મુજબ છે.
સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના હોદ્દેદારો તેમજ કારોબારીની યાદી
માર્ગદર્શક: દક્ષાબેન જોશી
પ્રમુખ: ભાવનાબેન શૈલેષભાઇ વ્યાસ
 મંત્રી : નેહાબેન વિશ્વાસ ભાઈ દવે.
ખજાનચી :પૂજાબેન ભાવેશભાઇ જોશી.
ઉપપ્રમુખ :નીતાબેન પરાગભાઈ વ્યાસ
કારોબારી સભ્યો
ભક્તિબેન જીગ્નેશ ભાઈ પંડ્યા,
સ્નેહાબેન ત્રિવેદી,
અલ્પાબેન નિલેશભાઈ જોશી,
હંસાબેન જીવનભાઈ મોકરીયા,
રક્ષાબેન જતીનભાઈ જોશી,
મમતાબેન યોગેશભાઈ પંડ્યા,
રક્ષાબેન મહેશભાઈ વ્યાસ
તમામ નવનિયુક્તો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

IMG-20220116-WA0166.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *