સુરત
સુરતના વેસુમાં ગ્રીન સિગનેચર પ્રાઈમ શોપર્સની કાસા બ્લેન્કા હોટલની રિસેપ્શનિસ્ટે હોટલના રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. તેણે હોટલના માલિક સંજય કુંભાણીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૂળ નેપાળની અને એક મહિનાથી કાસા બ્લેન્કામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી ૩૦ વર્ષીય અંકિતા (નામ બદલ્યું છે) હોટલના બીજા માળે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. ફોરેન્સિક પીએમમાં ફાંસો ખાવાથી મોત થયાનું સામે આવ્યું છે. જાેકે ગર્ભ વિષયક તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલાયા છે. વેસુની કાસા બ્લેન્કા હોટલના રૂમ યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કાસા બ્લેન્કા હોટલ સંજય કુંભાણી ભાડેથી ચલાવતો હતો. આરોપી સંજય પરિણીત હોવા છતાં નેપાળી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. મરણ જનાર નેપાળી યુવતી હોટેલમાં મહિનાથી રિસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતી હતી. આરોપી સંજય કુંભાણી સાથે નેપાળી યુવતીની વેસુ વિસ્તારમાં મુલાકાત થઈ હતી. પછી બંને એકબીજાનો મોબાઈલ નંબર આપી ફોનથી વાત કરતા હતા. ત્યારબાદ તેમના વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો. અંકિતાએ સુસાઇડ નોટમાં સંજય કુરજીભાઈ કુંભાણી (રહે. હંસ સોસાયટી, મોટા વરાછા. મૂળ અમરેલી) માટે લખ્યું છે કે, આખિર ક્યું આપને મેરે સાથ એસા કિયા. મેને આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા. આપને મેરી માં કો ભી ગાલી દિયા. ૬ મહિને પહલે મે માં બનને વાલી થી, તબ બચ્ચે કે નામ કો દુસરે સે જાેડ દિયા. મજબૂર હોકર મુજે બચ્ચા ગીરાના પડા. મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા. યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી. મેં જાે ભી કરને જા રહી હું સંજય ર્સિફ આપકી વજહ સે. આપ ભલે અમીર હો, ભલે હી પુલીસ આપકો માફ કર દે, મેં કભી આપકો માફ નહીં કરુગી, આપને બોલા થા મુજે પુલીસ કુછ નહીં કર શકતી, પૈસા દે કે છુટ જાઉંગા, પુલીસ સે તો બચોંગે પર ઉપરવાલે સે કૈસે બચોગે, વો આપકો માફ નહીં કરેગા યાદ રખના, મરને બાદ ભી મે તુમ્હારે પીછે આઉંગી. આઈ એમ સોરી રોહિત ભૈયા, મે ઐસા નહીં કરેના ચાહતીથી પર મે અંદર સે તૂટ ચુકી હું, અંદર હી અંદર ઘૂંટ રહી હું. દિલ કી બાત કિસકો બતાઉ, પર યે જાે ભી હુઆ હૈ વો સંજય કી વજહ સે હુઆ હૈ, સંજય કી વજહ સે આજ મે ઐસા કરને જા રહી હું. સંજયને મેરે સાથ જાે ભી કીયા ગલત કીયા, હર ટાઈમ મુજે બહલાયા, આપકો પતા હૈ ઉસને મેરે સાથ બહોર ખરાબ કીયા હૈ, યે સબ સોચને પર અબ મેં જિંદા નહી રહના ચાહતી હું. બૈયા પ્લીઝ આપ મુજે બહન માનતે હો તો મેરી લાશ કો નેપાલ મત ભેજના, યહી કહી જલા દેના ઔર મેરે ઘરવાલો કો કભૂ પતા ચલને મત દેના મેરે સાથ કિયા-કિયા હુઆ હૈ. અગર મેરે ઘરવાલે પૂછે તો બતા દેના કી બિમારથી હોસ્પિટલ મે મર ગઈ. અબ દર્દ સહન નહી કર શકતી. રોજ રોજ ઘૂંટ ઘૂંટ સે જીને સે અચ્છા હૈ કી એક હી બાર મરુ. મુઝે યહી સહી લતા તો યહી કદમ ઉઠાને જા રહી હું. મે જીના ચાહતીથી પર જબ સંજયને મુજે મારા, જાે દિલમે આયા વહી બોલા, સબ મેરે દિલ-દિમાગ સે નહીં જા રહા થા. યે સબ હોને કા બેદ મે જીના નહીં ચાહતી થી. આજ જાે કુછ હુઆ હૈ સબકી વજબ સંજય હૈ. મેરી આકી ઈચ્છા હે કી મેરી લાશ કો નેપાલ મત ભેજના, યહી જલા દેના, મુજે માફ કરના. બિટક્નેક્ટ કૌભાંડમાં સંડોવાયેલા સતીષ કુંભાણી આરોપી કાસા બ્લેન્કા હોટલના માલિક સંજય કુંભાણીનો સગો ભાઈ છે. યુવતીએ સુસાઇડ નોટમાં સંજય કુંભાણીને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.સુરતના વેસુ વિસ્તારમાં બે દિવસ પહેલાં હોટલમાં નેપાળી યુવતીએ આપઘાત કર્યો હતો. આ આપઘાત મામલે ઉમરા પોલીસે કાસા બ્લેન્કા હોટલના માલિક સંજય કુંભાણી(૩૫)(રહે, મોટા વરાછા, મૂળ રહે,અમરેલી)ની સામે દુષ્પ્રેરણાના ગુનામાં ધરપકડ કરી છે. યુવતીએ આપઘાત પહેલાં લખેલી સુસાઈડ નોટ આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ જાતીય શોષણથી ગર્ભપાત સુધીની દર્દનાક દાસ્તાનભરી સુસાઈડ લખી છે. સુસાઈડ નોટમાં આપઘાતનું કારણ સંજય સાથે પ્રેમસંબંધમાં દગો મળતા પગલું ભર્યું હોવાનું લખ્યું છે. આરોપી હોટલ માલિકની ધરપકડ કરાઈ.
