Gujarat

સોમનાથ માં આજરોજ અંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગા નો કાર્યક્રમ થયુ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધીક્ષક મંત્રી શ્રી ત્થા પરમ પૂજ્ય શ્રી સ્વામિ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થયું અનેક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ અહેવાલ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ

 

આજરોજ સોમનાથ ચોપાટી પર અંતર રાષ્ટ્રીય યોગ દિવસ પર વેરાવળ ગિર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવ સિંહ ગોહિલ સાહેબ જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ ઍ એસ પી સાહેબ તેમજ સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા સાહેબ ના અદયક્ષ સ્થાને પરમ પૂજ્ય સ્વામિ તેમજ મંત્રી શ્રી ના દીપ પ્રાગટ્ય કરી ને પ્રારંભ કર્યો હતો જેમાં વલસાડ થી પધારેલા તનુજાં આહુજા ગિર સોમનાથ યોગ સમેતી ના હરેશ ભાઈ જુન્ગીનર્સિહ મહેતા યુનિવર્સિટી ના વાળા સાહેબ સહિત અનેક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં યોગ થી શરીર ને તંદુરસ્ત અને નિરોગી આરોગ્ય માટે યોગ નુ પરમ પૂજ્ય શ્રી સ્વામિ જિ દ્વારા માર્ગ દર્શન સાથે યોગા કરી આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

Attachments area

IMG-20220621-WA0131.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *