Maharashtra

નિક્કી તંબોલીએ ફોટોશૂટમાં બતાવ્યો એકદમ સેક્સી અંદાજથી લગાવી આગ

મુંબઈ
નિક્કી તંબોલી એક વાર ફરીથી પોતાના કાતિલ ફોટાઓથી કહેર વરસાવી રહી છે. નિક્કી તંબોલીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ઘણા ફોટા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે. આ બધા ફોટામાં નિક્કી તંબોલીનો જાદૂ દેખાઈ રહ્યો છે. નિક્કી તંબોલીએ અહીં ગોલ્ડન વર્કવાળો ડ્રેસ પહેર્યો છે. જ્યાંથી તે પોતાના શોલ્ડરને ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે. બોલ્ડ શિમરી આઉટફિટમાં નિક્કીએ પોતાના ફોટોશૂટ સાથે એક વીડિયો શેર કર્યો છે. નિક્કીએ અહીં વાળ ખુલ્લા રાખ્યા છે. સાથે જ ડ્રેસ સાથે અલગ-અલગ રીતે પોઝ પણ આપી રહી છે. નિક્કી તંબોલીએ પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ પર એક એવો ફોટો શેર કર્યો છે જેના પરથી તમે નજર નહિ હટાવી શકો. નિક્કી તંબોલીના આ ફોટોશૂટમાં ક્લોઝઅપ શૉટ રાખવામાં આવ્યા છે. આ ફોટા પોસ્ટ કરવા સાથે નિક્કી તંબોલીએ લખ્યુ છે કે બહારના તાપમાનથી વધુ અંદર ગરમીનો માહોલ છે. બે દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલ નિક્કીના આ ફોટા પર લાખો લાઈક મળી ચૂક્યા છે. આ સાથે જ અર્જૂન બિજલાનીએ નિક્કી માટે હાર્ટવાળી ઈમોજી પણ શેર કરી છે. નિક્કી તંબોલીએ આગળનુ નેક કટ ફ્લૉન્ટ કરીને પણ સફેદ ડ્રેસમાં ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટા સાથએ નિક્કી તંબોલીએ કેપ્શનમાં લખ્યુ છે કે ખબરદાર, અરીસામાં દેખાતો વ્યક્તિ જેટલો હોય તેના કરતા વધુ ગરમ હોય છે. નિક્કી તંબોલીનુ ઈન્સ્ટાગ્રામ જાેઈને લાગે છે કે આ તેના માટે ફોટોશૂટનો મહિનો હતો જ્યાં એપ્રિલની શરુઆતથી જ બેક ટુ બેક સેક્સી ડ્રેસ સાથે નિક્કી તંબોલી કહેર વરસાવાથી પાછળ નથી હટી.

Nikki-Tamboli.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *