મુંબઈઃદેશનાઅગ્રણીકોમોડિટીડેરિવેટિવ્ઝએક્સચેન્જએમસીએક્સપરવિવિધકોમોડિટીવાયદા, ઓપ્શન્સઅનેઈન્ડેક્સફ્યુચર્સમાં 31 ડિસેમ્બરથી 6 જાન્યુઆરીનાસપ્તાહદરમિયાન 20,18,275 સોદાઓમાંકુલરૂ.1,58,031.55 કરોડનુંટર્નઓવરનોંધાયુંહતું.કીમતીધાતુઓનાસૂચકાંકબુલડેક્સનાજાન્યુઆરીવાયદામાં 288 પોઈન્ટ,બિનલોહધાતુઓનાસૂચકાંકમેટલડેક્સનાજાન્યુઆરીવાયદામાં 369 પોઈન્ટઅને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 370 પોઈન્ટનીમૂવમેન્ટરહીહતી.
એમસીએક્સ પર કીમતીધાતુઓના વાયદાઓમાંસોના-ચાંદીમાં 7,81,443 સોદાઓમાંકુલરૂ.45,977.91 કરોડનાંકામકાજથયાંહતાં. સોનાનાવાયદાઓમાંએમસીએક્સ સોનુંફેબ્રુઆરીવાયદો 10 ગ્રામદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.47,946નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.48,169 અનેનીચામાંરૂ.47,400 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.434 ઘટીરૂ.47,451નાભાવેબંધ થયો હતો.આસામેગોલ્ડ-ગિનીજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠરૂ.287 ઘટીરૂ.38,218 અનેગોલ્ડ-પેટલજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠરૂ.25 ઘટીરૂ.4,761નાભાવેબંધ થયો હતો.
ચાંદીનાવાયદાઓમાંએમસીએક્સ ચાંદીમાર્ચ વાયદો 1 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.62,400ના ભાવે ખૂલી,સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.62,717 અનેનીચામાંરૂ.60,200 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.1,734 ઘટીરૂ.60,426 બંધથયોહતો.ચાંદી-માઈક્રોફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.1,688 ઘટીરૂ.60,735 અનેચાંદી-મિનીફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.1,706 ઘટીરૂ.60,732 બંધથયોહતો.
એનર્જીસેગમેન્ટમાંએમસીએક્સ પર 5,44,954 સોદાઓમાંકુલરૂ.37,594.89 કરોડનોધંધોથયોહતો.ક્રૂડતેલજાન્યુઆરીવાયદોસપ્તાહનાપ્રારંભેરૂ.5,706નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.5,975 અનેનીચામાંરૂ.5,544 સુધીજઈ, સપ્તાહનાંઅંતે 1 બેરલદીઠરૂ.164 વધીરૂ.5,899 બોલાયોહતો, જ્યારેનેચરલગેસજાન્યુઆરીવાયદો 1 એમએમબીટીયૂદીઠરૂ.11.80 વધીરૂ.286.80 બંધથયોહતો.
કૃષિકોમોડિટીઝમાંએમસીએક્સ પર 18,976 સોદાઓમાંરૂ.2,054.74 કરોડનાંકામકાજથયાહતા.કપાસએપ્રિલવાયદો 20 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.1,922નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.2048 અનેનીચામાંરૂ.1922 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.87.50 વધીરૂ.2,010.50 બંધથયોહતો.આસામેરબરજાન્યુઆરીવાયદો 100 કિલોદીઠરૂ.16,800નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.17,000 અનેનીચામાંરૂ.15,903 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.889 ઘટીરૂ.15,972નાભાવેબંધ થયો હતો.સીપીઓજાન્યુઆરીકોન્ટ્રેક્ટ10 કિલોદીઠરૂ.1,076.10નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.1095 અનેનીચામાંરૂ.1076.10 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.21.80 વધીરૂ.1090.10 બંધથયોહતો.મેન્થાતેલનાવાયદાઓમાંજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 કિલોદીઠરૂ.51.60 વધીરૂ.1043.70 અનેકોટનજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠરૂ.1,490 વધીરૂ.35,590બંધથયોહતો.
કામકાજનીદૃષ્ટિએએમસીએક્સ પર કીમતીધાતુઓમાંસોનાનાવિવિધવાયદાઓમાં 1,23,578 સોદાઓમાંરૂ.18,751.22 કરોડનાં 39,178.667 કિલોઅનેચાદીનાવિવિધવાયદાઓમાં 6,57,865 સોદાઓમાંકુલરૂ.27,226.69 કરોડનાં 4,404.613 ટનનાવેપારથયાહતા.એનર્જીસેગમેન્ટમાંક્રૂડતેલનાવાયદાઓમાં 2,30,598 સોદાઓમાંરૂ.20,645.11 કરોડનાં 3,59,59,600 બેરલઅનેનેચરલગેસનાવાયદાઓમાં 3,14,356 સોદાઓમાંરૂ.16,949.78 કરોડનાં 60,22,42,500 એમએમબીટીયૂનોધંધોથયોહતો.કૃષિકોમોડિટીઝમાંકપાસનાવાયદાઓમાં 63 સોદાઓમાંરૂ.2.81 કરોડનાં 284 ટનઅનેકોટનનાવાયદાઓમાં 17,026 સોદાઓમાંરૂ.1,952.16 કરોડનાં 554850 ગાંસડી, મેન્થાતેલનાવાયદાઓમાં 1,653 સોદાઓમાંરૂ.68.36 કરોડનાં 664.2 ટન, રબરનાવાયદાઓમાં 100 સોદાઓમાંરૂ.1.95 કરોડનાં 118 ટનનાવેપારથયાહતા.સીપીઓનાવાયદાઓમાં 134 સોદાઓમાંરૂ.29.46 કરોડનાં 2,710 ટનનાંકામકાજથયાંહતાં.
ઓપનઈન્ટરેસ્ટએમસીએક્સ પર સપ્તાહનાઅંતેસોનાનાવિવિધવાયદાઓમાં 15,363.182 કિલોઅનેચાંદીનાવિવિધવાયદાઓમાં 883.213 ટન, ક્રૂડતેલમાં 12,86,900 બેરલઅનેનેચરલગેસમાં 1,05,32,500 એમએમબીટીયૂતેમજકપાસમાં 160 ટન, કોટનમાં 178100 ગાંસડી, મેન્થાતેલમાં 416.52 ટન, રબરમાં 107 ટન, સીપીઓમાં 36,610 ટનનાસ્તરેરહ્યોહતો.
ઈન્ડેક્સફ્યુચર્સનીવાતકરીએતો, સપ્તાહદરમિયાનએમસીએક્સ પર 18,889 સોદાઓમાંરૂ.1,610.49 કરોડનાંકામકાજથયાંહતાં, જેમાંબુલડેક્સવાયદામાં 8,874 સોદાઓમાંરૂ.699.71 કરોડનાં 9,950 લોટ્સ, મેટલડેક્સવાયદામાં 8,137 સોદાઓમાંરૂ.771.86 કરોડનાં 8,912 લોટ્સ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,878 સોદાઓમાં રૂ.138.92 કરોડનાં 1,933 લોટ્સનાવેપારથયાહતા.ઓપનઈન્ટરેસ્ટસપ્તાહનાઅંતેબુલડેક્સવાયદામાં 2,496 લોટ્સ, મેટલડેક્સવાયદામાં 805 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 171 પોઈન્ટનાસ્તરેરહ્યોહતો.બુલડેક્સજાન્યુઆરીવાયદો 14,124નાસ્તરેખૂલી, ઊપરમાં 14,178 અનેનીચામાં 13,890નાસ્તરનેસ્પર્શી, 288 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 185 પોઈન્ટઘટી 13,915નાસ્તરેપહોંચ્યોહતો, જ્યારેમેટલડેક્સજાન્યુઆરીવાયદો 17,218નાસ્તરેખૂલી, 369 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 15 પોઈન્ટવધી 17,257નાસ્તરેપહોંચ્યોહતો.એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,660ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં 5,940 અને નીચામાં 5,570 બોલાઈ, સપ્તાહ દરમિયાન 370 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 166 પોઈન્ટ વધી 5,875ના સ્તરે બંધ થયો હતો.
ઓપ્શન્સનીવાતકરીએતો, એમસીએક્સ પર કોમોડિટીવાયદાપરનાઓપ્શન્સમાં 5,39,898 સોદાઓમાંરૂ.48,703.24 કરોડનુંનોશનલટર્નઓવરનોંધાયુંહતું.સોનાનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.4,375.57 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.487.78 કરોડઅનેક્રૂડતેલનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.43,808.56 કરોડનાંકામકાજથયાંહતાં. બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં તાંબાના ઓપ્શન્સમાં રૂ.2.96 કરોડનાં 40 ટન અને નિકલના ઓપ્શન્સમાં રૂ.27.90 કરોડનાં 177 ટનનાં કામકાજ થયાં હતાં, જ્યારે જસતના ઓપ્શન્સમાં 15 ટનનું વોલ્યુમ નોંધાયું હતું.
