Maharashtra

એસએસ રાજામૌલી આરઆરઆરની સિક્વલ બનાવી શકે છે

મુંબઈ
એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ઇઇઇ’નો દર્શકોમાં ઘણો ક્રેઝ છે. હાલમાં જ રિલીઝ થયેલી આ ફિલ્મ ટૂંક સમયમાં ૧૦૦૦ કરોડનો બિઝનેસ કરવા જઈ રહી છે. ફિલ્મની આટલી મોટી સફળતા જાેઈને બુધવારે મુંબઈમાં સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મની ટીમની સાથે સાથે અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન ફિલ્મના મુખ્ય કલાકારો જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે એસએસ રાજામૌલીએ પણ મીડિયાને સંબોધન કર્યું હતું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાજામૌલીએ એવો સંકેત આપ્યો હતો કે તેઓ ફિલ્મ ‘‘ઇઇઇ’ની સિક્વલ બનાવી શકે છે. જુનિયર દ્ગ્‌ઇ ‘‘ઇઇઇ’ની સિક્વલ વિશે જણાવનાર સૌપ્રથમ હતા. જુનિયર એનટીઆરએ ઈચ્છા વ્યક્ત કરી કે ‘‘ઇઇઇ’’ની સિક્વલ હોવી જાેઈએ. અભિનેતાએ કહ્યું કે રાજામૌલી સરને ‘‘ઇઇઇ’ ૨’ બનાવવાની જરૂર છે. આ કહાનીનું કોઈ નિષ્કર્ષ હોવું જાેઈએ. હું આજે કોઈની સાથે વાત કરી રહ્યો હતો અને મને ખબર નથી કે મેં આવું કેમ કહ્યું, પરંતુ મેં કહ્યું કે ‘‘ઇઇઇ’ એક ફ્રેન્ચાઈઝી છે. આશા છે કે આ શબ્દો સાચા પડશે. દ્ગ્‌ઇની વાત પૂરી થતાં જ રામ ચરણે તરત જ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે દ્ગ્‌ઇ પહેલા ‘‘ઇઇઇ’ને રિલીઝ થવા દીધી, પછી સિક્વલ વિશે વિચાર્યું. જાે રાજામૌલી સર ‘ઇઇઇ૨’ બનાવવાનું વિચારશે તો અમે બધા ફરી સાથે કામ કરીને ખુશ થઈશું. આશા રાખું છું કે ભાઈ તમારી ઈચ્છા પૂરી થશે. એસએસ રાજામૌલીએ ‘‘ઇઇઇ’’ની સિક્વલ વિશે વાત કરતા કહ્યું કે અમે ૨૦૨૦માં ‘‘ઇઇઇ’ બનાવી અને આ વર્ષ ૨૦૨૨ છે. ‘‘ઇઇઇ’ ની ભવ્ય સફળતા પછી સિક્વલ બનાવવી મારા માટે ખૂબ જ આનંદની વાત હશે, માત્ર એટલા માટે નહીં કે ‘‘ઇઇઇ’ બોક્સ ઓફિસ પર શું કમાલ કરશે, પણ એટલા માટે કે મને મારા બે ભાઈઓ સાથે વધુ સમય વિતાવવા મળશે. તે મારા માટે વધુ રોમાંચક હશે, પરંતુ સમય પસાર થવા દો અને જાેઈએ કે આગળ શું થાય છે.

S.S.-Rajamouli.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *