Uttar Pradesh

માયાવતીએ યુપીના બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી

ઉતરપ્રદેશ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતી એ આજે બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તેની સાથે જ તેમણે કહ્યું કે આજે હું યુપી ચૂંટણીના બીજા તબક્કા માટે ૫૫ સીટોમાંથી ૫૧ ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યું છે. આ વખતે અમે ‘દરેક પોલિંગ બૂથને જીતવાનું છે, બસપાને સત્તામાં લાવવાની છે’ નો નારો આપ્યો છે. મને આશા છે કે પાર્ટી કાર્યકર્તા તનતોડ મહેનત કરશે અને ૨૦૦૭ની જેમ બસપા સરકાર બનાવશે.

Mayavatiji-Bahujan-Party.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *