India

પ્રાર્થના સભા અને સાદડી…

સ્વ. ચંપાબેન ખીમજીભાઈ ગઢિયા ઉ.વ 85.
તે. વિનુભાઈ(કાળું).નીતિનભાઈ. કિશોરભાઈ. જયશ્રીબેન. કંશનબેન. ના માતુશ્રી તથા સૌરાબ.કૌશિક.દર્શન. સુભમ. તપન. ના દાદી માં. નું અવસાન તા 22.6.ના રોજ વેલણ મુકામે થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા 23.6.ના રોજ વેલણ મુકામે રાખેલ. છે. સમય 4.થી.6
“””'”””’ પિયરપક્ષ ની ચાંદડી.””””””
સ્વ મથુરાદાસ દેવરાજભાઈ. કાનાબાર ના પુત્રી ચંપાબેન ખીમજીભાઈ ગઢિયા તે. બચુભાઇ મથુરાદાસ કાનાબાર. અને કાંતિભાઈ મથુરાદાસ કાનાબાર ના મોટા બેન.ની ચાંદડી. તા 23.6.ના રોજ વેલણ મુકામે રાખેલ છે.
  4 થી 6.
 સરનામું..
એકતાહોલ. ત્રણ રસ્તાની બાજુમાં. વેલણ..નિરાંત સોસાયટી.
 ( ફોટા સાથે લેશો મારા માચી છે)

IMG-20220622-WA0290.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *