મેક્સિકો
ઉત્તર-પૂર્વી મેક્સિકોના માટામોરોસમાં એક ૬ વર્ષના બાળકનું કથિત રીતે એક ગ્લાસ મોન્સ્ટર એનર્જી ડ્રિંક પીવાથી મોત થયું છે. આ દુખદ ઘટના તે સમયે થઇ જ્યારે હ્લટ્ઠિહષ્ઠૈજર્ષ્ઠ ઝ્રીદિૃટ્ઠહંીજ ૧૬ એપ્રિલના રોજ પોતાની દાદીના ઘરે જઇ રહ્યો હતો. હ્લટ્ઠિહષ્ઠૈજર્ષ્ઠ ઝ્રીદિૃટ્ઠહંીજ એ પોતાની તરસ છુપાવવા માટે જલદીથી મોન્સ્ટર એનર્જી ડ્રિક પી લીધું. એનર્જી ડ્રિંક પીધા બાદ બાળકને બેચેનીનો અનુભવ થવા લાગ્યો અને તેના સંબંધીઓ સ્થાનિક અલ્ફ્રેડો પુમારેજાે હોસ્પિટલ લઇ ગયા. હોસ્પિટલમાં ભરતી થયા બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું બ્રેન ડેડ થઇ ગયું છે. ત્યારબાદ હ્લટ્ઠિહષ્ઠૈજર્ષ્ઠ એ કોમામાં છ દિવસ વિતાવ્યા, કારણ કે તેની માતા જેસિકાએ શરૂમાં તેને આટિ્ર્ફશિયલ લાઇફ સપોર્ટ મશીનથી દૂર કરવાની પરવાનગી આપી ન હતી. આ વાતની જાણકારી મળી શકી નથીક એ ૬ વર્ષના હ્લટ્ઠિહષ્ઠૈજર્ષ્ઠ ઝ્રીદિૃટ્ઠહંીજ પહેલાંથી કોઇ ગંભીર બિમારીથી પીડિત હતો કે નહી. જાેકે એનએચએસ સહિત વિભિન્ન હેલ્થ એક્સપર્ટે સલાહ આપી છે કે નાના બાળકોને એનર્જી ડ્રિંકનું સેવાન ન કરવું જાેઇએ. જેમાં મોટી માત્રામાં કૈફીન અને ખાંડ હોય છે. બાળકના મોત બાદ અત્યાર સુધી મોન્સ્ટર એનર્જી ડ્રિંકની તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. હ્લટ્ઠિહષ્ઠૈજર્ષ્ઠ ની માતાએ કહ્યું કે દુર્ભાગ્યથી મારો પુત્ર આ દુનિયામાં રહ્યો નથી અને હવે વધુ ન લઇ શકે.


