છોટાઉદેપુર જિલ્લા કોળી કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં બઘીજ કેડરના કોળી કર્મચારીઓએ ભાગ લીધો હતો, આ કાર્યક્રમમાં એકબીજાનો પરિચય શિક્ષણ વિશેના વિચાર તથા સમાજના ઉત્કૃષ્ટ માટે શું શું કરી શકાય તે માટે કર્મચારીએ પોતપોતાના વિચાર રજૂ કર્યા હતા, આ પ્રસંગે છોટાઉદેપુર ના પી.એસ.આઇ એમ જે દિહોરા છોટાઉદેપુર જિલ્લામાં કોળી કર્મચારીઓના પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


