Gujarat

 ઓમ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાદેવ સિવણ ક્લાસીસ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ ખાતે આવેલ ઓમ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાદેવ સોલંકી ક્લાસીસ પરીક્ષાના આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે  ગોવિંદભાઈ પરમાર , પી કે પરમાર પ્રોજેક્ટર કોડી ઓડિટર રુડસેટ સંસ્થા નડિયાદ,તેમજ ઓમ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230318-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *