ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ગુજરાતના તમામ જિલ્લા પંચાયતના પ્રમુખો,ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને અધિકારીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિકાસ લક્ષી બાબતો નું મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને સૌને શ્રેષ્ઠ કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


