Gujarat

ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રી હસ્તકના માહિતી પ્રસારણ અને બંદર

વિભાગના જવાબો કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ આપશે

નવી સરકારનું પહેલું બજેટ સત્ર આગામી ૨૩મી ફુબ્રુઆરી થી મળવાનું છે જ્યારે ૨૪મીએ બજેટ રજૂ
કરાશે. મુખ્યમંત્રી હેઠળના વિભાગોના જવાબો આપવાની જવાબદારી અન્ય મંત્રીશ્રીઓને સોંપવામાં
આવી છે. જેમાં ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રી હસ્તકના માહિતી પ્રસારણ અને બંદર વિભાગના
જવાબો આપવાની જવાબદારી કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *