જીતુ ઉપાધ્યાય હિંમતનગર
સાબરકાંઠા જિલ્લા હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલય શ્રી કમલમ સાબરકાંઠા નું ભૂમિ પૂજન તારીખ ૨૫ ના રોજ શનિવારના શુભ દિન એ નિર્ધારિત કરાયો છે આ શુભ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રત્નગીરીજી સહિત જિલ્લાના ભાજપના ધારાસભ્યો સંસદ સભ્ય શ્રીમતી રેખાબેન ચૌધરી પ્રભારી સાબરકાંઠા સહિત જિલ્લાના ભાજપના વધ અધિકારીઓ નગરપાલિકાના સભ્યો સહિત આ પ્રસંગે ઉપસ્થિત રહેશે શ્રી કમલમ નું ખાતમુરત નવી બનેલ સાબરકાંઠા જિલ્લા પંચાયત ની સામે બાયપાસ રોડ મોતીપુરા હિંમતનગર સવારે ૯ઃ૦૦ વાગે કાર્યક્રમ શરૂ થશે
