Gujarat

મહુધા તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય નુ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકા પંચાયત ખાતે મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓનુ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કારોબારી ચેરમેન જયંતિભાઇ સોઢા,તાલુકા પ્રમુખ નિલેશભાઈ પટેલ, મહુધા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જેતસિહ પરમાર,મહુધા તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ,મહુધા તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાયસિગ પરમાર,ઉપપ્રમુખ શોભનાબેન મુકેશભાઈ સોઢા, મહુધા તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મનિષાબેન વાળા,મહુધા તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ સામંતસિંહ સોઢા,મહુધા શહેર સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,મહુધા તાલુકા મહામંત્રી નરસિંહ ભોજાણી,મહુધા તાલુકા પંચાયતના સભ્યો તેમજ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ધારાસભ્ય સંજયસિંહ મહિડા નુ ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું

IMG-20230104-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *