નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા તેમજ કારોબારી બેઠક યોજાઇ હતી આ બેઠકમાં મહુધા તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાયસીંગભાઈ પરમાર,ઉપપ્રમુખ શોભનાબેન મુકેશભાઈ સોઢા,જિલ્લા કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ સોઢા,મહુધા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જેતસિહ પરમાર,મહુધા તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ તેમજ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની ચર્ચાઓ કરવામાં આવી હતી આ સામાન્ય સભા બેઠકમાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા


