Gujarat

મોટી કુકાવાવ અમરેલી રોડ ઉપર આવેલું ઘનશ્યામ નગર

મીઠા પાણી માટેનો વર્ષો થી જૂનો પ્રશ્ન ઉકેલવાની શરૂવાત કરતા સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી
વર્ષો થી જૂનો પ્રશ્ન ઉકેલતા સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી (ફૌજી) ઘનશ્યામ નગર વિસ્તાર તેમજ શિવ મંદિર ભરવાડ પરા માં  ઘણી ભલામણો કર્યા છતાં આજ મીઠા પાણી માટેનો વર્ષો થી જૂનો પ્રશ્ન ઉકેલવાની શરૂવાત કરતા સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી ( ફૌજી) તેમજ સભ્ય શ્રી મનસુખ ભાઈ બાબરીયા. વિઠ્ઠલભાઈ કુંજડીયા. રમેશ ભાઈ અસોદરિયા. પાંચાભાઇ ઠુંમર. ભગવાનભાઈ કુંજડીયા. ધીરુભાઈ ગેવરિયા.મગન ભાઈ બાબરીયા. રાજુ ભાઈ દુહિરા. વજુભાઈ. મનુભાઈ  તેમજ  ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા વર્ષ ની શરૂવાતમાજ  આ વિસ્તાર માં મીઠા પાણી નો પ્રશ્ન હતો તેનું  નિરાકરણ કરતા વિસ્તાર ના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો અને સરપંચ શ્રી અને ગ્રામ પંચાયત ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

IMG-20230102-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *