Gujarat

લીલીયા કન્યાશાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક દ્વારા પર્વતો અને ઉચ્ચપ્રદેશોના મોડલ બનાવી સમજ અપાઈ

લીલીયા કન્યાશાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક અશરફભાઈ કાજી દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના અમૂર્ત ખ્યાલને મૂર્ત ખ્યાલમાં સમજ આપી પર્વતો ના પ્રકારો, ઉચ્ચપ્રદેશો ane મેદાનો વિશે રસપ્રદ જ્ઞાન બાળકોને આપવામાં આવ્યું.
આ સમગ્ર આયોજન લીલીયા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અતુલભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આ તકે લીલિયા તાલુકા બી.આર.સી. અભિષેકભાઈ ઠાકર, કન્યાશાળાના સી.આર.સી. પ્રવીણભાઈ રાખસિયા,કુમારશાળાના સી.આર.સી. દિગંતભાઈ દેવમુરારી, ધીરુભાઈ ઠુંમર અને કન્યાશાળાના આચાર્ય ભૂમિકાબેન ત્રિવેદી હાજર રહ્યા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230204-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *