“વઘાસીયા પરિવાર-ધોરાજી આયોજીત નવચંડી મહાયજ્ઞ નું ધોરાજ મુકામે ભવ્ય આયોજન”
વધાસિયા પરિવાર ધોરાજી ના પ્રમુખ કેશુભાઈ ચનાભાઇ ની યાદી જણાવે છે કે ચૈત્ર માસમાં યોજવામાં આવતા નવચંડી મહાયજ્ઞ નું આયોજન આગામી તારીખ ૦૨- ૦૪- ૨૦૨૩ ને રવિવાર ના રોજ પંચનાથ મહાદેવ મંદિર ની પાવન ધરતી પર ધોરાજી મુકામે યોજવામાં આવેલ છે તો દર વર્ષે પધારતા વઘાસીયા પરિવાર જનો ને નવચંડી મહાયજ્ઞ માં પધારવા આથી જાણ કરવામાં આવે છે જેની આથી નોંધ લેવા વિનંતી છે.
વી.વી.વઘાસીયા
એડવોકેટ & નોટરી


