મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું કઠલાલમાં આવેલ ઉમા ભવન ખાતે કરવામાં આવ્યું કથાનો પ્રારંભ તારીખ 4 /1 /23 થી અને વિરામ 10 /1 /2023 સુધી જ્ઞાન યજ્ઞ યોજવામાં આવેલ છે આમ કઠલાલના પોકાર -રવાણી -વાસાણી -ભાવાણી તેમજ સમાજના દરેક મિત્રોના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું. આ સમયે સમાજના નાના બાળકોથી લઇ વયો વૃદ્ધ વ્યક્તિઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો


