છોટાઉદેપુર જિલ્લાના યુવાનોનું ભવિષ્યને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા દ્વારા શારદા હોસ્પિટલ ખાતે જિલ્લા કક્ષાની લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે, છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓની માંગ હતી તેને લઈને છોટાઉદેપુર નગરપાલિકાના ઉત્સાહી નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા દ્વારા શારદા હોસ્પિટલ ખાતે જિલ્લા કક્ષાની લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે, લાઇબ્રેરીની શરૂઆત થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


