જામનગરમાં ‘ડાક ડમ્મરની રમઝટ’નો કાર્યક્રમ
જામનગર: આગામી ચૈત્રિ નવરાત્રિ નિમિત્તે આઇશ્રી ખોડિયાર માતાજીના ઉત્સવમાં શહેરના જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લા 23 વર્ષથી જામનગરથી માટેલ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રા સંઘ આગામી તા.26-3-2023ને રવિવારના રોજ બપોરે 2-00 કલાકે દેવુભાના ચોક, શાક માર્કેટ,જામનગર ખાતેથી માટેલ જવા પ્રસ્થાન કરશે.આ પદયાત્રા દરમ્યાન પદયાત્રીઓને રસ્તામાં ચા,નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત જોગવડ ગ્રુપ દ્વારા આગામી તા.20-3-2023ને સોમાવારની રાત્રે 9-00 કલાકે અંબાજીના ચોક, નાગનાથ ગેઇટ ખાતે ડાક ડમ્મરની રમઝટનું પણ આયોજન કરવામાં આવેલ છે જેનો લ્હવો લેવા જામનગરની સર્વે જનતાને
જોગવડ ગ્રુપના પ્રમુખ ભરતભાઇ ભટ્ટી (84605 90009), નિતીનભાઇ વાઘેલા (98980 83260), રાજુભાઇ મોડ (95258 71645) અને જીતુભાઇ જાદવ (91570 83131) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીક અશ્ર્વિનભાઇ વારા (94280 74601), બ્રિજેશ પરમાર (97247 85554) તથા શ્રી કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ (સમસ્ત ખવાસ રજપૂત સમાજ) સેવા આપી રહ્યા છે.