Gujarat

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના જબુગામ ખાતે વિલેજ વિઝીટેશન અંતર્ગત લોકદરબારનું આયોજન જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના જબુગામ ખાતે વિલેજ વિઝીટેશન અંતર્ગત લોકદરબારનું આયોજન જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવનો ધંધો કરનાર વ્યાજખોરો વિરુદ્ધ લોક જાગૃતિ લાવવા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જબુગામના ગ્રામજનો એસ.પી.ના લોકદરબાર માં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એસ.પી.સમક્ષ સ્થાનિક આગેવાનો, ગ્રામજનોએ પોલીસ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.તમામ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230124-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *