મહુધા તાલુકાના પોરડા ગામે મહુધા મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા ને ૭૩ કિલો સાકરથી તોલી સાકર તુલા કરી માનતા પૂર્ણ કરવામાં આવી.આ પ્રસંગે મહુધા શહેર પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,તાલુકા સદસ્ય લક્ષ્મણસિંહ,બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામંતસિંહ સોઢા,વિક્રમસિંહ રાઓલજી, ભાવેશભાઈ પટેલ,સુમિતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


