Gujarat

માંગરોળ સબ જેલ ખાતે HIV &TB કેમ્પ નું આયોજન કરેલ જે કેમ્પ માં ૧૩ જેલ કેદીઓ  HIV/ TB ની બીમારી વિશે માહિતગાર કરેલ તેમજ ૧૩ લોકો નું HIV   તપાસ માટે સેમ્પલ લીધેલ.

માંગરોળ સબ જેલ ખાતે HIV &TB કેમ્પ નું આયોજન કરેલ જે કેમ્પ માં ૧૩ જેલ કેદીઓ  HIV/ TB ની બીમારી વિશે માહિતગાર કરેલ તેમજ ૧૩ લોકો નું HIV   તપાસ માટે સેમ્પલ લીધેલ.
આ કેમ્પ માં માંગરોળ સરકારી હોસ્પિટલ ના આઈસીસી સ્ટાફ ના પ્રતાપસિંહ પરમાર
 અને Fictc અર્બન U PHC ના લેબટેક નિકિતા બેન પરમાર અને દક્ષા બેન  અને કરમટા ભાઈ આ ઉપરાંત શ્રી સુરજભાઈ કનાની સુભિક્ષા પ્રોજેક્ટ જુનાગઢ
તથા  માંગરોળ સબ જેલ સ્ટાફ મેવાડા, રાજેન્દ્ર સિંહ, અને અન્ય સ્ટાફ પણ હાજર હતા…
વિનુભાઇ મેસવાણીયા,,

20230501_081955.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *