Gujarat

લીલીયા તાલુકા ના બવાડી શાળા ના શિક્ષક વરુણ દવે ની બેસ્ટ BLO તરીકે ની કામગીરી ને પ્રોત્સાહિત કરાઈ 

લીલીયા તાલુકા ના બવાડી ગામ ના શિક્ષક વરુણ દવે ને
૯૭ સાવરકુંડલા લીલીયા  વિધાનસભા માં 62 બવાડી ના બી એલ ઓ ને જિલ્લા કક્ષાએ  બેસ્ટ બી એલ ઓ (બુથ લેવલ ઓફિસર) તરીકેની પસંદગી કરાઈ
62 બવાડીના બુથ લેવલ ઓફિસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ અમરેલી જિલ્લા કક્ષાએ કલેકટર  ગૌરાંગભાઈ મકવાણા હસ્તે બેસ્ટ બીએલઓ તરીકેની પ્રમાણપત્ર ૨૫ મી જાન્યુઆરી નેશનલ વોટર ડે ના દિવસે આપવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230205-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *