Gujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ઘટામલી ગામે કાર્યકરો સાથે નિહાળ્યો.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 100મોં એપિસોડ મન કી બાત કાર્યક્રમ આજે યોજાયો હતો ત્યારે છોટાઉદેપુર લોક સભાના સાંસદ ગીતાબેન રાઠવાએ રમતવીરો તેમજ કાર્યકરો સાથે નસવાડીના ઘટામલી ગામ ખાતે નિહાળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1682850956491.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *