Gujarat

વિસાવદરના હાજાણી પીપળીયા ગામમાં રૂ. ૩ લાખના ખર્ચે LED સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરાશે

વિસાવદર તાલુકાના હાજાણી પીપળીયા ગામમાં રૂ.૩ લાખના ખર્ચે LED સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવશે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈના અનુદાન હેઠળ આ કામને મંજૂરી આપવામાં આવી છે. આમ, વીજળીકરણના આ કામથી ગ્રામજનોની સુખસુવિધામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *