સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજે સૂર્યોદય પરિવારની ચોથી પેઢી,
કુમારશ્રી કર્મવિરસિહ સન ઓફ મહાવીરસિંહ સન ઓફ હનુભા સન ઓફ બદરું બાપુ ખુમાણ.
સાવરકુંડલાનાં મૂળ ગિરાસદાર અને બાપુ જોગીદાસ ખુમાણની પરંપરાને જાળવી, કુંડલા સ્ટેટની તમામ પ્રજા સાથે જે પરિવારને જ્ઞાતિ, જાતી,ધર્મ,કોમ, ગરીબ, તવંગર જેવાં ભેદભાવ રાખ્યાં વગર તમામ સાથે સમરસતાથી હળીમળીને રહેતાં હોવાથી, અત્યારનાં લોકતંત્રમાં પણ સમસ્ત શહેરના નાગરિકો,જે પરિવારનાં કાર્યો દ્વારા ખૂબજ ચાહે છે. ત્યારે આજે આ પરિવારને ત્યાં કુમાર શ્રી કર્મવિરર્સિંહ નો બર્થ ડે હોય તમામ મિત્ર વર્તુળ, હિતેચ્છુઓ, સગા સંબંધીમાં ખૂબજ આનંદ છવાયો છે. કર્મવીર સિંહ પણ પોતાના વડવાઓએ કંડારેલ કેડી ઉપર ચાલે તેવું ઇષ્ટદેવ ભગવાનશ્રી સૂર્યનારાયણ પ્રેરણા આપે એવી પ્રાર્થના પણ કરવામાં આવેલ.


