Gujarat ગીર પંથકમાં કોઠારીયા રેન્જમા વધુ એક મગરનો મૃતદેહ જોવા મળ્યો. Posted on July 15, 2023 Author Admin Comment(0) ગીર જંગલમાં આવેલ કોઠારીયા રેન્જમા છેલ્લા પાંચ થી છ દિવસ થી મગર કોહવાઇ ગયેલ હાલતમાં પડેલ જોવા મળી હતી. જોકે આ મગરનો મૃતદેહ પાંચ છ દિવસથી પડેલ હોવાથી કોહવાઇ ગયેલ હોય માલધારીઓને નજરે પડેલ પરંતુ આજ સુધી વનવિભાગના નજરે આવી ન હોવાનું જાણવા મળેલ છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.