Gujarat

બ્રાઈટ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલમાં “કલા ની કદર કાર્યક્રમ” યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
હાલ ના ડિજીટલ યુગમાં મોબાઈલના કારણે
જાદુના ખેલ તેમજ અન્ય કલાઓ લુપ્ત થતી જાય છે.ત્યારે બ્રાઈટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોની કુતુહલવૃત્તિઓને સંતોષવા યોજાયેલ કાર્યક્રમ માં તૃપ્તિબેન પટેલે જાદુના અવનવા પ્રયોગો કરી વિધાર્થીઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.કાર્યક્રમમાં તેમની સાથે બે  નાના બાળકોએ પણ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.

IMG-20230716-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *