Gujarat

આણંદ કલેકટરના હનીટ્રેપ વીડિયોનો મામલે સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ મળ્યા

આણંદ
આણંદના કલેક્ટરને હનીટ્રેપમાં વિવાદાસ્પદ જમીનની ફાઈલ ક્લીયર કરીને કટકી કરવાની વાત સામે આવતા હવે તપાસમાં છઝ્રમ્એ પણ ઝંપલાવ્યુ છે. આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવા જતાં ઇછઝ્ર કલેક્ટર કેતકી વ્યાસ અને તેના સાગરિત જે.ડી.પટેલ ફસાયા છે. કેતકીએ અમદાવાદ અને વિરમગામમાં ખૂબ મોટા પ્રમાણમાં મિલકતો વસાવી હોવાનું, તેમજ જે.ડી.પટેલે વિદેશમાં પણ રોકાણ કર્યું હોવાની ચર્ચા છે. ત્યારે હવે છઝ્રમ્એ બંનેની મિલકતો અંગે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપી જયેશ પટેલે સંદેશર કેનાલમાં હાર્ડ ડિસ્ક ફેંકી હતી. ત્યારે હનીટ્રેપ વીડિયોનો મામલે સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ શોધી કાઢવામાં આવ્યા છે. હ્લજીન્ અધિકારીઓએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. કેટલાક નક્શા અને દસ્તાવેજ પણ સળગાવ્યા હતા.ઝાયડ્‌સ હોસ્પિટલ સામે ગેરેજમાં સ્પાય કેમેરા સળગાવ્યાં હતા. આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં સરકારની છબી બગડતા જ હવે મોટાપાયે તપાસ શરૂ કરાઈ છે. આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ન્ઝ્રમ્એ આરોપી જયેશ પટેલને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં જયેશ પટેલે સંદેશર કેનાલમાં વીડિયોની હાર્ડ ડિસ્ક ફેંકી દીધી હતી. તેણે પુરાવાનો નાશ કરવા હાર્ડ ડિસ્ક કેનાલમાં ફેંકી હોવાનું ખુલ્યુ હતું. ત્યારે પોલીસ કેનાલમાં ફેંકેલી હાર્ડ ડિસ્ક શોધવામાં લાગી છે. ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં તપાસ શરૂ કરાઈ છે. ત્યારે પોલીસની તપાસ બાદ કેનાલમાંથી સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ મળી આવ્યા છે. જયેશ પટેલે કેટલાક નક્શા અને દસ્તાવેજ પણ સળગાવ્યા હતા. હ્લજીન્ અધિકારીઓએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. સાથે જ ૨ ઝ્રઁેં અને એક લેપટોપ પણ કબજે કર્યું છે. ઝાયડ્‌સ હોસ્પિટલ સામે ગેરેજમાં સ્પાય કેમેરા સળગાવ્યાં હતા. આણંદના કલેક્ટરને હનીટ્રેપમાં વિવાદાસ્પદ જમીનની ફાઈલ ક્લીયર કરીને કટકી કરવાની વાત સામે આવતા હવે તપાસમાં છઝ્રમ્એ પણ ઝંપલાવ્યુ છે. આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવા જતાં ઇછઝ્ર કલેક્ટર કેતકી વ્યાસ અને તેના સાગરિત જે.ડી.પટેલ ફસાયા છે. કેતકીએ અમદાવાદ અને વિરમગામમાં ખૂબ મોટા પ્રમાણમાં મિલકતો વસાવી હોવાનું, તેમજ જે.ડી.પટેલે વિદેશમાં પણ રોકાણ કર્યું હોવાની ચર્ચા છે. ત્યારે હવે છઝ્રમ્એ બંનેની મિલકતો અંગે તપાસ શરૂ કરી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *