Gujarat

જામનગર એસ.ટી. વિભાગ ભારતીય મઝદુર સંઘ ના પ્રમુખ દ્વારા અમદવાદ ખાતેના અધિકારી વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતાં સન્માન કરવામાં આવ્યું હતું..

જામનગર એસ.ટી.વિભાગ ભારતીય મઝદુર સંઘના પ્રમુખ મુળજીભાઈ ચાનપા દ્વારા અમદાવાદ એસ.ટી.વિભાગના મુખ્ય કામદાર અધિકારી કે.ડી. દેસાઈ સાહેબ વયમર્યાદા ના કારણે નિવૃત્ત થયેલ છે. તેમનું ભારતીય મઝદુર સંઘના પ્રમુખ દ્વારા પુષ્પ ગુછ શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે મુખ્ય કામદાર અધિકારી દેસાઈ તરફથી દેવભૂમિ દ્વારકા અને જામનગર એસ.ટી.વિભાગના ભારતીય મઝદુર સંઘના પ્રમુખ મુળજીભાઈ ચાનપા નું ફુલહાર અને શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ છે………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ ::હડિયાણા..

IMG-20230804-WA0118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *