Gujarat

દિવમાં ભાવી પૂર અને ચક્રવાત આપતિને પહોચી વળવા મોક ડ્રીલનું આયોજન..

કેન્દ્રશાસીત પ્રદેશ દાદર, નગર હવેલી દમણ અને દિવમાં કોઇપણ સંભવિત ભાવી પૂર અને ચક્રવાત આપતિને પહોચી વળવા માટે
મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અલગ અલગ ૫ સ્થળોએ મોક ડ્રીલ યોજાયેલ અને દરીયામાંથી હેલીકોપ્ટરની
મદદથી રેશક્યુ કરવામાં આવેલ મોક ડ્રીલ સંબંધિત જીલ્લા વહીવટી તંત્ર કેન્દ્રશાસીત પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી તેમજ
એન ડી એમ એ, કોસ્ટ ગાર્ડ, એન ડી આર એફ, ભારતીય નૈકાદળ સહીત જીલ્લાના અલગ અલગ વિભાગો દ્રારા સફળતા પૂર્વક
આયોજન કરેલ.

-દાદર.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *