Gujarat

ઊનાના એ.માંડવી બીચ પર દશામાની મૂર્તીનું વિસર્જન દયાજનક…

ઊનાના એ.માંડવી બીચ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ શરૂ થતા પહેલા દશામાની મૂર્તિ દરીયા કાંઠે પધરાવતા હોય
છે. ત્યારે વાંસોજ, ઓલવાણ, દેલવાડા સહીતના ગામના લોકો દશામાની મૂર્તિ જ્યા ત્યા પધરાવી ચાલ્યા જતા હોવાથી શ્વાસ જેવા
પશુઓ મૂર્તિને વેરવિખેર કરતા હોય જેથી પ્રદુષણ ફેલાય છે. તેમજ દરીયાઇ જીવને પણ નુકસાન પહોચી રહ્યુ છે.

-બીચ-પર-દશામાની-મૂર્તીનું-વિસર્જન-દયાજનક.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *