Gujarat

સાવરકુંડલામાં હાથસણી રોડ પર વોર્ડ નંબર પાંચમાં મેઘવાળ સમાજના સ્મશાનની બાજુમાં  સમાજના પ્રાર્થના હોલ તથા અનુ. જાતિ વિસ્તારમાં આવેલા મહાકાળી સોસાયટીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ, વોર્ડ પાંચમાં મેઘવાળ સમાજના સ્મશાનની બાજુમાં સમાજના  પ્રાર્થના હોલ તથા અનુ જાતિ વિસ્તારમાં આવેલ મહાકાળી સોસાયટીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત સમાજના પ્રમુખ આગેવાન શ્રી કેશુભાઈ વાઘેલા મુખ્ય દાતા શ્રી ગોવિંદભાઈ બગડા નિવૃત્ત શિક્ષક મોટા ભમોદરા  , નગરપાલિકાના ચીફ ઓફિસર બોરડ સાહેબ, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઈ નાકરાણી. અરવિંદ મેવાડા ઞીર સોમનાથ જિલ્લાના પ્રભારી નગરપાલિકા ચેરમેન શ્રી અશોકભાઈ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા શહેર મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા અને રાજુભાઈ નાગ્રેચા.બાધકામ ચેરમનશ્રી લાલાભાઈ ગોહીલ. બાગ બગીચા ચેરમેન શ્રી જીગ્નેશભાઈ ટાક માનવ મંદિરના મહંત શ્રી ભક્તિરામબાપુ રામદેવપીર મંદિર, વિશ્રામ ભગત જગ્યાના મહંત શ્રી અરવિંદબાપુ,લાલધામ આશ્રમ બહેન શ્રી ચંદ્રીકાબેન  સ્થાનિક નગરપાલિકાના ચેરમેન શ્રી દબાણ હટાવ સમિતિ નગરપાલિકા સાવરકુંડલા શ્રી કેશુભાઈ બગડા, શાસક પક્ષ નેતા પતિ કરસનભાઈ આલ,મોક્ષધામ ચેરમેન નગરપાલિકા શ્રી હંસાબેન કમલેશ ભાઈ રાનેરા મુકેશભાઈ મહીડા પૂર્વ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અન્ય નગરપાલિકાના સદસ્યો, માંડણ કન્ટ્રકશન શ્રી સોમાભાઈ બગડા. મેઘવાળ સમાજના વિવિધ વિસ્તારોના વડીલો આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો અને સમાજના વડીલો.યુવાનો અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાજના પ્રાર્થના હોલનું અને કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

IMG-20231216-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *