Gujarat

અધિક શ્રાવણ માસ પુરષોત્તમ માસ નિમિત્તે બહેનો દ્વારા ઉત્સાહ ભર્યો કાર્યક્રમ યોજાયો હતો આખો મહિનો પૂજાને અર્ચના ભાવ ભર્યું કાર્યક્રમ. યોજાયો હતો….

માળીયાહાટીના તાલુકાનું ખંભાળિયા ગામ… ખંભાળિયા ગામે ભીડભંજન મહાદેવના મંદિરે અધિક શ્રાવણ માસ નિમિત્તે બહેનો દ્વારા કરે છે પૂજા અર્ચના…. ખંભાળિયા પુરુષોત્તમ માસને લઈને ગોપીઓ દ્વારા પૂજા કરવામાં આવી રહી છે અને મહાદેવના મંદિરે મહિલાઓ ભેગા મળી મંદિર જગ્યામાં મહાદેવની જગ્યામાં મહિલાઓ ભેગા મળી આખો મહિનો ભગવાન પુરુષોત્તમ માસની સેવા પૂજા આરાધના કરે છે. ત્યારે ખંભાળિયા ભીડભંજન  મહાદેવના મંદિરે ખાતે. ગોપી ઓ દ્વારા અધિક માસને લઈ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને આ પાવન પુરુષોત્તમ માસ દરમિયાન જપ અને તપ  દાન વધારે મહત્વ આપવામાં આવે છે અને. ધર્મનું મહત્વ આપવામાં આવે છે 50 થી વધારે.ગોપીઓ આવે અને. રાશ રમે છે અને. સાંસ્કૃતિક પ્રમાણે આધ્યાત્મિક મહત્વ આપવામાં આવે છે  અત્યારના. પ્રમાણે. ઘરે રહીને ભગવાનની ભક્તિ કરતાં મંદિરે જઈને ભક્તિ કરો એક લાવો લેવા જવું છે ખંભાળિયા ગામમાં 50. વધારે. ગોપીઓ.આવે છે નાની મોટી દીકરીઓ આવે છે આ મહિનાની પૂરેપૂરો શ્રદ્ધા મય બનાવે છે આખો મહિનો રાસ ગરબા. ધૂન વધારે કાર્યક્રમ કરવામાં આવે છે ઉત્સાહ ભર્યો ભક્તિમાં ગોપી બની જાય છે…રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

20230815_092518.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *