શ્રી શિવ શોશ્યલ ગ્રુપ રાજ્ય ગોર ફળી –2 જામનગર ના નવા હોદેદારો ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે જય . વી. ગોપીયાણી (મુનાભાઈ), ઉપ પ્રમુખ તરીકે હીરેન ગોપીયાણી, મહામંત્રી તરીકે વિકાસ બી. કલ્યાણી (વિકી), મંત્રી તરીકે પ્રકાશ એસ. ભટ્ટ સહમંત્રી તરીકે જયદીપ એસ. કલ્યાણી તેમજ ખજાનચી તરીકે લીતભાઈ ગોપીયાણી ની વરણી કરવામાં આવેલ છે. જેને લોકો એ વધાવી લીધી હતી. જે બાબત ની જાહેર જનતાએ નોંધ લેવી. આભાર.

