મકસુદ કારીગર,કઠલાલ
મહુધા શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલમાં ગુરુપૂર્ણિમા નાં પાવન પર્વે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આર્થિક નબળા વર્ગના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરી શુભાશિષ આપી ગુરુ નું મહત્વ વિશે સમજણ આપી હતી. આ પ્રસંગે શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ નાં આચાર્ય એસ.એન.પંચાલ તથા શિક્ષક ભાઈ – બહેનોએ ગુરૂપૂર્ણિમા નું મહત્વ સમજાવ્યું હતું


