સમાજને લગતા કામો તેમજ સમાજને ઉપયોગી કાર્યો કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર માળખાની રચના કરવામાં આવી. થોરી સમાજ યુવા સંગઠનમાં પ્રમુખ તરીકે તુલસીભાઈ કિશોરભાઈ થોરી,ઉપ-પ્રમુખ રમેશભાઈ બચુભાઈ થોરી,મહામંત્રી મહેશભાઈ રામાભાઇ થોરી,મુકેશભાઈ ભજીભાઈ થોરી,કારોબારી અધ્યક્ષ તરીકે અજયભાઈ બચુભાઈ થોરી ની નિમણૂક કરવામાં આવી હતી.સમસ્ત થોરી સમાજ દ્વારા નિમણૂક પામેલ સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


