છોટાઉદેપુર તાલુકાના બાર ગામે 137 વિધાન સભાની ટીફીન બેઠક યોજાઇ,જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જીલ્લા ભાજપ મહામંત્રી પ્રો.શંકરભાઈ રાઠવા,ડેરી ડીરેકટર રણજીતસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


