Gujarat

છોટાઉદેપુર સંખેડા ના વડદલી ખાતે 139 સંખેડા વિધાન સભાની ટિફિન બેઠકનું આયોજન કરાયું, ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા 

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ખાતે જિલ્લા પંચાયતના સભ્ય અરૂણાબેનના નિવાસસ્થાને ૧૩૯ સંખેડા વિધાનસભાની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંખેડા ના ધારાસભ્ય અભેસિંહ તડવી,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ તથા આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને ભોજન લીધું હતું.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230716-WA0150.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *