લીલીયા તાલુકાના સુપ્રસિદ્ધ એવા નીલકંઠ મહાદેવ ના સાનિધ્ય માં નારાણભાઈ કાછડીયા ના અધ્યક્ષ સ્થાને 97 લીલીયા સાવરકુંડલા વિધાનસભા ની ટિફિન મીટીંગ મળેલ જેમાં સાંસદ દ્વારા આવેલ કાર્યકરો ને માર્ગદર્શન આપવા માં આવેલ ત્યારબાદ આવેલ મહાનુભાવો દ્વારા આવનાર 2024 ની ચૂંટણી માં સહુ કાર્યકરોએ કામે લાગી જવા હાકલ કરેલ ત્યારબાદ સાંસદ દ્વારા આવેલ કાર્યકરોને પ્રશ્નો રજૂ કરવા આહવાન કરેલ ગામથી લઈ અને શહેર સુધી કોઈ પણ માણસ કે કોઈપણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહે તેવી નેમ સાથે સાંસદ દ્વારા કાર્ય કરો ને આહવાન કરવા માં આવ્યું આ તકે પ્રભારી મગન ભાઈ કાનાણી તેમજ ધીરુભાઈ માયાણી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ઓ ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ નીતિનભાઈ નગદીયા લલિતભાઈ બાલધા સંજય ભાઈ રામાણી બી એમ ચોવટીયા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન પુનાભાઈ ગજેરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત સહિત જિલ્લા પંચાયત સદસ્યો લીલીયા સાવર કુંડલા વિસ્તાર ના તાલુકા પંચાયત સદસ્યો વિસ્તાર ના સરપંચો પાર્ટી હોદેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


