Gujarat

અખિલ હિન્દ મહિલા પરીષદ જુનાગઢ બ્રાન્ચ દ્વારા સંસ.થાના પ્રમુખ સાધનાબેન નિર્મળ ના માર્ગદર્શન હેઠળ  વેલકમ મોનસુન. અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ….

અખિલ હિન્દ મહિલા પરીષદ જુનાગઢ બ્રાન્ચ દ્વારા સંસ.થાના પ્રમુખ સાધનાબેન નિર્મળ ના માર્ગદર્શન હેઠળ  વેલકમ મોનસુન. અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ….યોજવામા આવેલ. જે પૈકી પ્રકૃતિ ને લગતા ગીતો ગાવાની અને પર્યાવરણ  ની જાળવણી અંગેના ચિત્રો દોરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ… કાર્યક્રમ નુ સંચાલન પારુલ શુચક દ્વારા કરવામાં આવેલ મંત્રી દતાબેન શુક્લ એ આભાર વિધિ કરેલ..પ્રકૃતિ ગીતો ભાવના વૈષ્ણવ.. ચેતના પંડ્યા ધર્મિષા  છાયાબી.કે.વૈષ્ણવ આરતીબેન વૈષ્ણવ. મલ્લીકાબેન ત્રિવેદી.એ ગાયેલ..પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રચેતાબેન વોરાએ અને નિર્ણાયક તરીકે જીનલ. રુત્વા અને આરતીબેન જોષીએ સેવા આપેલ..

IMG-20230610-WA0242.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *