Gujarat

કુકાવાવ ગ્રામ પંચાયત દ્વારા સમાજને રાહ ચીંધતુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ

કુકાવાવ ગ્રામ પંચાયત દ્વારા પૂરું પાડતા માનવતાનું ઉદાહરણ તરીકે નો એક માનવતાની સેવા પૂરી પાડી
અમરેલી જિલ્લાનું
કુકાવાવ ગ્રામ પંચાયત ની ટીમ માનવતા ની મહેક આપતું ઉદાહરણ આપતા આપડા સરપંચ શ્રી સંજય લાખાણી ( ફૌજી)  તેમજ તલાટી મંત્રી મિલન ભાઈ કટારીયા  તેમજ ગ્રામ પંચાયત ની ટીમ ઘણા સમય થી લાભુ બા પાસે જૂની ચાલવા માટે વોક્કિંગ સ્ટેન્ડ વજન વાળું અને જૂનું હતું એમની રજુવાત તેમને સરપંચ શ્રી ને કરી કે બેટા કોઈ  પંચાયત  માંથી  મલી શકે  તો આ બહુ જૂની અને વજન વળી છે મારાથી હવે નહી ચાલતી આ આ વાત સાંભળી  સંજય ભાઈ (ફૌજી)  યે કહ્યું બા તમને હું લાવી દઈશ અને માત્ર અઠવાડિયા પોતાના સ્વ ખર્ચે લાવીને   લાભુ બા ને વોક્કિંગ સ્ટેન્ડ આપી લાભુ બા ના  મોઢાની ખુશી નાં  સમાઈ  માટે માનવ સેવા એજ પ્રભુ સેવા ગણી ઘણી નાની વાતો પણ કોઈ ના ચહેરા ની સ્મિત બની સકે છે

IMG-20230418-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *