Gujarat

છેલ્લા. દોઢ વર્ષથી ફર્લો રા પરથી કરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

છે. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમા ગુન્હાના કામે નાસતા ફરતા ખાીપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા કરાર કીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના ટેકનીકલ હોસીસ આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમના પો.કોન્સ સતારભાઇ શેખ તથા હેડ કોન્સ. પરેશભાઇ સોંધરવાને મળેલ ચોકકસ બાતમી આધારે જાફરાબાદ ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૩/૨૦૧૬ IPC ૪,૩૭૬,૩૬૩ વિ. ના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો અને ફર્લો રજા પર મુકત થયેલ અને બાદ મજકુર કેદી જેલ ખાતે સમયસર હાજર ન થઇ ફરાર થયેલ. જે છેલ્લા દૌઢ વર્ષથી ફરાર કેદીને તા.૦૪/૦૩/૨૦૧૩ ના રોજ સુરત મુકામેથી સ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપેલ છે.
પકડાયેલ કેદી :-
શાહરૂખ ઉમરભાઇ બ્લોચ ઉં.વ.૨૭, ધંધો-હોટેલમાં રીસેપ્શનીસ્ટ, રહે.અમરેલી મોટા કસ્બાવાડ, ગ્રૂપમ ટોકીઝ રોડ હાલ-સુરત
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી કે.જી મયા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા મક્કા શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા યુ.હેડ કોન્સ કૃપાબેન પટોળીયા તથા પો.કોન્સ. સતારભાઇ શેખ, જીજ્ઞેશભાઇ પોપટાણી એ રીતેના જોડાયેલ હતા
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230306-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *