Gujarat

છોટાઉદેપુર નગરના ઓમ એજ્યુકેશન ખાતે જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ નિશુલ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ કારોબારી સમિતિના અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલા રાઠવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, કારોબારી સમિતિના અધ્યક્ષ ઉમેશ રાઠવા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માળખું તેનું મહત્વ વેગેરે સમજ આપી હતી , જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા બેન પટેલે પણ સારી રીતે તાલીમ થાય તે અંગે જણાવ્યું હતું માધુભાઈ રાઠવા દ્વારા આભાર વિધિ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230306-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *