અજાણ્યો મૃતદેહ કોઇ 50 થી વધુ ઉમરના આધેડ વ્યકતિનો ,
અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને કરી જાણ કરી હતી બોડેલી પોલીસ સ્થળ પર આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો
બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ એસટી ડેપો પાસે ગઈકાલે અજાણ્યો મૃત દેહ મળી આવ્યો હતો
અજાણીયો મૃતદેહ દેખાતા લોકોના ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ પણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો આ વ્યક્તિ 50 વર્ષની ઉંમરનો હોવાનો જાણવા મળ્યું છે અને આ વ્યક્તિ કોણ છે તેની માહિતી મળી નથી કેવી રીતે તે મૃત્યુ પામ્યો તે પણ જાણવા મળ્યું નથી પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને અજાણ્યા મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


