શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડલા સુચના આપેલ હોય જે
અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અત્રેના જલ્લાના નાસતા ફરતા તથા જેલમાથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે એ.જી.ગોહિલ ઇંચા.નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલી જરૂરી માર્ગદર્શક આપેલ હોય જે આધારે પી.બી,લકકડ IC પોલીસ ઇન્સ્પેકટર તથા અમરેલી તાલુકા પોલીસ ટીમને મળેલ ચોકકસ બાતમી આધારે અમરેલી સીટી પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં. ૨૨/૨૦૧૦ IPC ૩૦૨, ૧૨૦બી ના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા અને પેરોલ પર છુટ્યા બાદ તા.૧૧/૦૧/૨૦૨૩ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય અને પોતે હાજર ના થઇ પેરોલ જમ્પ કરેલ હોય જે આરોપીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ
પકડાયેલ આરોપીની વિગત :-
(૧) ભરતભાઇ નાનાભાઇ હુદડ ઉ.વ.૪૭ રહે,અમરેલી, સહદાનંદનગર, શેરી નં.૦૨, હનુમાનપરા રોડ તા.જી.અમરેલી
આ કામગીરી અમેરવી. પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચના અને એ.જી.ગોહિલ ઇંચા,નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી પી.બી.લકકડ તથા અમરેલી તાલુકા પોલીસ તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


