મ્હે. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૯/૨૦૦૭ IPC ક.૩૮૦,૪૫૭ મુજબના કામે સોળેક(૧૬) વર્ષથી નાસતા ફરતા આરોપીને નવાગઢ તા.જેતપુર જી.રાજકોટ મુકામેથી તા.૦૪/૦૪/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી CRPC ક.૪૧(૧)(આઇ) મુજબ ધોરણસર અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પો.સ્ટે. ખાતે સોપી આપેલ.
પકડાયેલ આરોપી :-
કમલેશ ઉર્ફે ભુરો ઉર્ફે ભુરાભાઇ પ્રવીણભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો ડ્રાઇવીંગ રહે. મહુવા, વીકટર રોડ, તા. મહુવા જી.ભાવનગર રહે. હાલ નવાગઢ, ગઢની રાંગ પાસે તા. જેતપુર જી.રાજકોટ મુળ ગામ બળેલ પીપરીયા તા.બાબરા જી.અમરેલી.
ગુન્હાહિત ઇતિહાસઃ-
(૧) ભાવનગર જીલ્લો મહુવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૮૬/૧૯૯૮ IPC ક.૩૯૨,૩૨૪ તથા એટ્રોસીટી એકટ ક.૩(૧)(૧૦) વી.
(૨) ભાવનગર જીલ્લો મહુવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૭૩/૨૦૦૪ IPC ક.૩૭૯ વી.
(૩) ભાવનગર જીલ્લો મહુવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૬/૨૦૦૬ IPC ક.૩૭૯,૧૧૪ વી.
(૪) રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૯/૨૦૦૭ IPC ક.૩૮૦,૪૫૭ વી.
(૫) રાજકોટ જીલ્લો જેતપુર સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૬૬/૨૦૨૧ પ્રોહી એકટ ક.૬૫(એએ)
(૬) રાજકોટ જીલ્લો જેતપુર સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૨૧/૨૦૨૧ પ્રોહી એકટ ક.૬૫(એએ)
(૭) રાજકોટ જીલ્લો જેતપુર સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૩૫/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૫(એફ)
(૮) રાજકોટ જીલ્લો જેતપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૧૪/૨૦૨૧ પ્રોહી એકટ ક.૬૫(૧)(બી),૮૫(૧)૩
(૯) રાજકોટ જીલ્લો જેતપુર સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૦૬/૨૦૨૧ પ્રોહી એકટ ક.૬૫(એએ)
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અન્વયે શ્રી કે.જી.મયા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ. સતારભાઇ શેખ, જીજ્ઞેશભાઇ પોપટાણી તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


